• બુધવાર, 17 જુલાઈ, 2024

ભારત-યુરોપ કોરિડોર માટે જી-7 પ્રતિબદ્ધ

અપુલિયા / બારી (ઈટાલી) તા. 15 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીઅ જેમાં હાજરી આપી હતી જી-7 શિખર પરિષદમાં ઔદ્યોગિક પ્રભુત્વ  ધરાવતા સાત દેશના જૂથે ભારત - મધ્ય પૂર્વ - યુરોપ આર્થિક કોરિડોર (આઈએમઈસી)ને આગળ વધારવા માટેની પ્રતિબદ્ધતા જાહેર કરી હતી. યજમાન ઈટાલીના વડા પ્રધાન....