હાઈ કોર્ટમાં એટીએસને ફટકો પડયા બાદ સુપ્રીમ કોર્ટમાં પણ ઝટકો
મુંબઈ, તા.11 : મુંબઈની
જીવાદોરી સમાન લોકલ ટ્રેનમાં વર્ષ 2006માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાનાં એક મોટો
કાનૂની વળાંક આવ્યો છે. ફાંસી અને આજીવન કેદની સજા પામેલા આરોપીઓનાં હાઈકોર્ટમાંથી
નિર્દોષ છૂટકારાનાં ચુકાદામાં કોઈપણ પ્રકારનો ચંચુપાત કરવા સુપ્રીમ કોર્ટે ઈનકાર કરી
દીધો છે. આતંકવાદ વિરોધી દળ(એટીએસ) દ્વારા....