મુંબઈ, તા.11 : એફડીએના કમિશનર તુકારામ મુંઢે નિર્દેશનમાં રાજ્યભરમાં દૂધ અને દૂધમાંથી બનતા ખાદ્ય પદાર્થોની કંપનીઓ તેમ જ ડેરીઓ ઉપર પણ એફડીએની તવાઇ ચાલી રહી છે. રાજ્યમાં ઠેર-ઠેર તબેલાઓ અને કાઉના ફાર્મ તેમ જ ગૌશાળાઓમાં આ તપાસ થઇ રહી છે અને એ-વન, એ-ટુ મિલ્કના નામે ચાલતા ગોરખધંધા પણ બંધ.....