• શુક્રવાર, 17 જુલાઈ, 2026

સેલવાસમાં એકસાથે એક લાખ વૃક્ષારોપણ

મુંબઈ, તા. 11 : મહારાષ્ટ્ર અને ગુજરાતને અડીને આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં એક સાથે એક લાખ વૃક્ષારોપણ કરવામાં આવશે. ખાનવેલ રિસોર્ટના નિર્મલ જૈન દ્વારા પ્લાન્ટ ટુડે, સેવ ધ પ્લેનેટ' ઝુંબેશ અંતર્ગત ખાનવેલ રિસોર્ટ પાસેના ચૂડા ગામમાં વિક્રમ સર્જક એક લાખ છોડ એક સાથે એક જ દિવસે વાવવામાં....