• શુક્રવાર, 17 જુલાઈ, 2026

મેટ્રોમાં 9 જુલાઈએ વિક્રમજનક 3,65,825 લોકોનો પ્રવાસ

મુંબઈ, તા. 11 : `દહિસર-અંધેરી પશ્ચિમ મેટ્રો-ટુએ', `દહિસર-ગુંદવલી મેટ્રો-7', `દહિસર-કાશીગાવ મેટ્રો-9' પહેલો તબક્કો અને `ડાયમંડ ગાર્ડન-મંડાલે મેટ્રો-ટુબી' પહેલો તબક્કો, આ ચાર મેટ્રો માર્ગ પર પ્રવાસીઓની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ગુરુવારે, નવમી જુલાઈએ ચારે મેટ્રો માર્ગ પર વિક્રમી સંખ્યામાં-3,65,845 પ્રવાસીઓએ પ્રવાસ....