મુંબઈ, તા. 27 : 18 જૂનના મુંબઈ ફાયર બ્રિગેડે તેની પ્રથમ મહિલા ડ્રાઈવર કમ અૉપરેટર તરીકે 29 વર્ષની પલ્લવી પાટીલની નિમણૂક કરી હતી. `મને આમાં રસ ન હતો. મેં ત્યારે કલ્પના પણ નહોતી કરી કે, એક દિવસ હું ફાયર એન્જિન ચલાવીશ'. પિતાનું સ્વપ્ન પૂરું કરવા માટે હું ફાયર બ્રિગેડમાં ભરતી થઈ હતી. એમ પલ્લવી પાટીલે....