• ગુરુવાર, 11 જૂન, 2026

બે દાયકા પછી પુત્રીના પિતાની શોધમાં પુરુષનો ડીએનએ ટેસ્ટ કરવાની માગણી

નવી દિલ્હી, તા. 6 : એક ગરીબ મહિલાએ તેની પુત્રી તેના દ્વારા જન્મી છે તે સાબિત કરવા એક પુરુષનો ડીએનએ ટેસ્ટ કરાવવાની માગણી કરી હતી. 2006માં પુરુષે પરીક્ષણ કરવાની સંમતિ આપી હતી, પરંતુ કહ્યું હતું કે તબીબી.....