• સોમવાર, 08 જૂન, 2026

આઈપીએલની ફાઈનલ માટે સ્પેશિયલ ફ્લાઈટ

મુંબઈ, તા. 30 : આઈપીએલની સીઝનમાં રવિવારે (આજે) અમદાવાદમાં ગુજરાત ટાઈટન અને રોયલ ચેલેન્જર્સ બૅન્ગલુરુ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મૅચ રમાવાની છે એ માટે આકાસા ઍરે સ્પેશ્યલ ફ્લાઈટ....