• સોમવાર, 08 જૂન, 2026

કરજ ફેડવા વાયરમૅન બન્યો ચોર

મુંબઈ, તા. 30 : નૌપાડા વિસ્તારમાં મહિલાના ગળામાંથી સોનાની ચેન ખેંચી જનારા એક વાયરમેનની પોલીસે ધરપકડ કરી છે. તેની પાસેથી મુદ્દામાલ જપ્ત કર્યે છે. વાયરમેનના માથે દેવું થઈ જતાં તેણે આ ચોરી કરી....