• સોમવાર, 08 જૂન, 2026

ભિવંડીમાંથી 5929 કિલો ઝેરીલું મિથેન જપ્ત

પુણે શરાબ કાંડના પગલે થાણેમાં દરોડા

થાણે, તા.30 (પીટીઆઇ) : મહારાષ્ટ્ર એફડીએ (ફૂડ એન્ડ ડ્રગ્સ ઍડમિનિસ્ટ્રેશન)એ થાણે જિલ્લાના એક વૅરહાઉસ ઉપર દરોડો પાડીને 5,929 કિલો ઝેરીલું મિથેન જપ્ત કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઝેરીલું કેમિકલ.....