• સોમવાર, 08 જૂન, 2026

કોલાબા પાસેના દરિયામાં ડૂબતી ટગબોટમાંથી નવને ઉગારી લેવાયા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 30 : મુંબઈના કોલાબા પાસેના દરિયામાં લાઇટહાઉસ પાસે ડૂબી રહેલી ટગબોટમાંથી નવ જણને કેન્દ્રીય ઔદ્યોગિક સલામતી દળના જવાનોએ હેમખેમ ઉગારી.....