• સોમવાર, 08 જૂન, 2026

શુગર કંટ્રોલ સુધારાનો ડ્રાફ્ટ પાછો ખેંચાયો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 30 : ખાંડસરી તથા ગોળના ઉત્પાદકો અને શૈરડીના ખેડૂતોના વ્યાપક વિરોધના કારણે હવે કેન્દ્ર સરકારને શુગરકેન કંટ્રોલ ઓર્ડર 1966 માં સુધારા કરવા માટે રજૂ કરેલા મુસ્સદ્દાને પાછો ખેંચવાનો નિર્ણય.....