• રવિવાર, 19 જુલાઈ, 2026

મુંબઈમાં બે દિવસ ઉષ્ણ અને ભેજવાળું વાતાવરણ રહેશે

મુંબઈ, તા. 9 : મુંબઈમાં છેલ્લા બે દિવસથી ઉષ્ણ અને ભેજવાળું વાતાવરણ છે. ભેજનું પ્રમાણ વધ્યું હોવાથી નાગરિકોને પરસેવાના રેલા ઊતરી રહ્યા છે. દરમિયાન મુંબઈ સહિત પાલઘર અને થાણે જિલ્લામાં શનિવારે અને રવિવાર ઉષ્ણ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા હવામાન વિભાગે વર્તવી છે. મુંબઈ મહાનગરમાં ગુરુવારે....