• બુધવાર, 04 માર્ચ, 2026

લોકો ‘બ્રાન્ડ’થી નહીં વિકાસના મુદ્દા માટે મત આપે છે : શિંદે

થાણે, તા. 10 (પીટીઆઈ) : મતદારોને હવે કહેવાતા ‘બ્રાન્ડને નામે દોરવાઈ જતાં નથી. તેઓ જે નેતા વિકાસ કરે તેને જ સમર્થન આપે છે, એમ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શિવસેના (ઠાકરે)ના પ્રમુખ ઉદ્ધવ.....