• શનિવાર, 13 ડિસેમ્બર, 2025

જી-પેથી ભાડું ચૂકવનારી સગીરાને પ્રેમસંદેશ મોકલનારાની ધરપકડ

મુંબઈ, તા. 29 : મીરા રોડ પર એક 17 વર્ષીય સગીરાને અૉટો-રિક્ષા ડ્રાઈવરે જી-પે દ્વારા ભાડું ચૂકવ્યા બાદ તેનો પીછો કરીને અને સોશિયલ મીડિયા પર મેસેજ કરીને હેરાન કરી હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સ્થાનિકોએ આરોપી ડ્રાઈવરને પકડી પાડ્યો…..