• રવિવાર, 31 મે, 2026

`કબૂતર મરે તો રોગચાળો ફાટવાના ડરથી કાર ઉપર પતરાની ટ્રે ફિટ કરી ચણા નાખ્યા'

દાદર કબૂતરખાના પાસે શનિવારે સવારે લાલબાગના મહેન્દ્ર સંકલેચાએ જણાવ્યું : પોલીસે એફઆઈઆર નોંધી કાર જપ્ત કરી : દસથી બાર કારમાં ટ્રે ફિટ કરવાનો પ્લાન હતો

પ્રકાશ બાંભરોલિયા તરફથી

મુંબઈ, તા. 9 :  પાલિકાએ બૉમ્બે હાઈ કોર્ટે મુંબઈનાં કબૂતરખાનાં બંધ કરવાના નિર્ણયને કાયમ રાખતાં જીવદયાપ્રેમીઓ અબોલ કબૂતરો માટે પરેશાન થઈ રહ્યા છે ત્યારે શનિવારે સવારે આઠેક વાગ્યે એક વ્યક્તિ તેમની કારની ઉપર પતરાની એક મોટી ટ્રે ફિટ કરી એમાં ચણા નાખી દાદર કબૂતરખાના પાસે જોવા મળી......