મુંબઈ, તા. 19 : મહાનગર મુંબઈમાં મેટ્રોનું નેટવર્ક વિસ્તરી રહ્યું છે. હવે મંડાળે (માનખુર્દ)થી ઠેઠ અંધેરી સુધીના ‘મેટ્રો-2-બી’ રૂટના પહેલા તબક્કાની ટ્રેનોનું પરીક્ષણ શરૂ થયું છે. આમ મેટ્રો હવે જાહેર પરિવહનની બહુ સુવિધા નહીં ધરાવતા મુંબઈના પૂર્વ કિનારાની ખાડી સુધી પહોંચવાની…..