મુંબઈ, તા. 11 : ગ્રેમી એવૉર્ડ વિજેતા સંગીતકાર-ગાયક શંકર મહાદેવન 16મી જાન્યુઆરીએ પ્રયાગરાજમાં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમોના ઉદ્ઘાટન સમારંભમાં પોતાના અવાજનો જાદુ રેલાવશે. 13મી જાન્યુઆરીથી શરૂ થનારા મહાકુંભ મેળા, 2025માં તેઓ બે વાર પરફોર્મ કરશે. મહાદેવને તેને 35 વર્ષની સંગીતમય સફરની.....