• બુધવાર, 17 જુલાઈ, 2024

સજાવટમાં વપરાતા પ્લાસ્ટિકનાં ફૂલો પર પ્રતિબંધ કેમ નહીં? : હાઈ કોર્ટ

મુંબઈ, તા. 6 : પ્રદૂષણ માટે જવાબદાર પ્લાસ્ટિકના ફૂલોના વપરાશ પર પ્રતિબંધ મુકવામાં શું મુશ્કેલી છે? એવો સવાલ પૂછતા મુંબઈ હાઈ કોર્ટે રાજ્ય સરકારની સાથે કેન્દ્ર સરકારને પણ નોટિસ બજાવી છે. તેમ સોંગદનામા દ્વારા પોતાનો પક્ષ રજૂ કરવા જણાવ્યું છે. સજાવટમાં વપરાતા પ્લાસ્ટિકના ફૂલો પર પ્રતિબંધ....