• બુધવાર, 17 જુલાઈ, 2024

જીઆઈસીએ મેટ્રો-3ના વિસ્તરણ અને લાઈન 11 માટે ભંડોળ પૂરું પાડશે

મુંબઈ, તા. 6 : જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (જેઆઈસીએ) મેટ્રો-3 પ્રોજેક્ટ માટેના રૂપિયા 4474 કરોડના અંતિમ હપ્તાના વિતરણ માટે હસ્તાક્ષર કર્યા છે અને તેના વિસ્તરણને નેવીનગર તેમ વડાલા અને હુતાત્મા ચૌક વચ્ચેના મેટ્રો-11 કોરીડોર માટે ભંડોળ આપવાની ઈચ્છા....