• શુક્રવાર, 03 મે, 2024

મુંબઈમાં ગરમી વધતાં પક્ષીઓ લૂ અને ડિહાઇડ્રેશનનો ભોગ બનવાં લાગ્યાં    

મુંબઈ, તા. 13 : શહેરમાં તાપમાનમાં વધારો થતાં વધુ ને વધુ પક્ષીઓ હીટસ્ટ્રોક (લૂ) અને ડિહાઇડ્રેશનનો ભોગ બની રહ્યાં છે. એપ્રિલના પ્રથમ 10 દિવસમાં બાઈ સાકરબાઈ દિનશા પેટિટ હૉસ્પિટલ ફૉર એનિમલ્સ કે જે શહેરની સૌથી મોટી સરકારી પશુ હૉસ્પિટલ છે તેમાં ગરમી સંબંધિત બીમારીથી પીડાતા 22 કબૂતરો અને અન્ય....