• શુક્રવાર, 03 મે, 2024

ખાનગી શાળાઓ દ્વારા બેફામ ફી વધારો, વાલીઓ નિ:સહાય  

મુંબઈ, તા. 13 : ખાનગી શાળાઓ દ્વારા કરવામાં આવેલા 10થી 15 ટકાના ફી વધારા સામે સરકારે કાર્યવાહી કરવી જોઈએ એવી માગ વાલીઓ તથા શિક્ષણવિદો દ્વારા કરવામાં આવી રહી છે. દાદરની એક શાળાએ ધોરણ-1માં ભણતી એક વિદ્યાર્થિનીના વાલીને પ્રવેશ માટે રૂા. 86,000 ફીની માગ કરી હતી. વાલીને એવી આશા....