• શુક્રવાર, 03 મે, 2024

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશભરના વેપારીઓનું સમર્થન  

મુંબઈ, તા. 13 : નવી દિલ્હીમાં અૉલ ઇન્ડિયા ટ્રેડર્સની બેઠક યોજાઇ હતી, જેમાં દેશભરમાંથી કૈટના પદાધિકારીઓએ હાજરી આપી હતી. તમામે એકજૂટ થઇને લોકસભા ચૂંટણી દરમિયાન મોદી સરકારનું સમર્થન કરવાની જાહેરાત કરી હોવાનું કૉન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ)ના મહારાષ્ટ્રના મહામંત્રી અને....