• શુક્રવાર, 03 મે, 2024

ક્લાઉડનાઈને મહારાષ્ટ્રમાં પહોંચ વિસ્તારી : નવી મુંબઈના નેરુલમાં ત્રીજું સેન્ટર   

નેરુલ, નવી મુંબઈ, 13 : પ્રસૂતિ અને બાળ સંભાળ માટે ભારતના પ્રીમિયમ બર્થિંગ સેન્ટર ક્લાઉડનાઈન દ્વારા નવી મુંબઈના નેરુલ ખાતે પ્રીમિયમ બર્થિંગ સેવાઓ શરૂ કરી છે ગ્રુપે 2015માં કામગીરી શરૂ કર્યા પછી મુંબઈ પ્રદેશમાં તેનું ત્રીજું સમર્પિત બુટિક વુમન ઍન્ડ ચાઈલ્ડકેર સેન્ટર છે. નેરુલ ઉપરાંત ક્લાઉડનાઈન સેન્ટરો મલાડ વેસ્ટ અને....