• શુક્રવાર, 03 મે, 2024

ક્યુઆર કોડની મદદથી સગીર બાળકનો માતા-પિતા સાથે મેળાપ  

મુંબઈ, તા. 13 : ક્યુઆર કોડનો ઉપયોગ મોટા ભાગે નાણાં ચૂકવવા માટે થતો હોય છે, પણ ક્યુઆર કોડ ખોવાઈ ગયેલા મંદબુદ્ધિ બાળકનાં માતા-પિતાને શોધવામાં મદદરૂપ થયો છે જાણીને કુતૂહલ થવું સ્વાભાવિક છે. ગુરુવારે રાત્રે કોલાબા વિસ્તારમાં `બેસ્ટ'ની એક બસમાં દસ-બાર વર્ષનો એક છોકરો એકલો હોવાની.....