• ગુરુવાર, 02 મે, 2024

વિલે પાર્લેમાં ભારતીય લશ્કરી દળનું બે દિવસનું શત્રાત્ર પ્રદર્શન   

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 6  : પાર્લે ટિળક વિદ્યાલયના પ્રાંગણમાં છઠ્ઠી અને સાતમી એપ્રિલ એમ બે દિવસ ભારતીય સેનામાં વપરાતાં આધુનિક શત્રોનું અભૂતપૂર્વ પ્રદર્શન વીર સેનાની ફાઉન્ડેશન અને પાર્લે ટિળક વિદ્યાલય ઍસોસિયેશનના સંયુકત ઉપક્રમે આયોજન કરાયું છે. પ્રદર્શનમાં તમામ નાગરિકો સવારે દસ વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી વિનામૂલ્ય પ્રવેશ....