નીરજ ચોપડાએ સિલ્વર અને યશવીર સિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો : શ્રીલંકાના રમેશને ગોલ્ડ
અૉલિમ્પિક ગોલ્ડ વિજેતા પાકિસ્તાની નદીમનું કથળેલું પ્રદર્શન
ગ્લાસગો, તા. 1 : ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026ની મેન્સ જેવલિન થ્રો સ્પર્ધામાં ભારતે બે પદક જીત્યા છે. શ્રીલંકાના યુવા એથલીટ રુમેશ પાથિરાગેએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ભારતના નીરજ ચોપડાએ સિલ્વર.....