ત્રીજા દિવસે શ્રીલંકા 330 રનમાં ઓલઆઉટ
દિવસના અંત સુધીમાં ભારતના
બીજી ઈનિંગમાં 48 રન
ગાલે, તા. 27 : ઈન્ડિયા
એ અને શ્રીલંકા એ વચ્ચે પહેલો અનૌપચારિક ટેસ્ટ ગાલેમાં રમાઈ રહ્યો છે. જેમાં ત્રીજા
દિવસના અંત સુધીમાં ભારત મજબૂત સ્થિતિમાં આવી ગયું હતું અને શ્રીલંકા સામે 170 રનની
સરસાઈ મેળવી હતી. ભારતે કરેલા 452 રન બાદ શ્રીલંકાએ
પહેલી ઈનિંગમાં 330 રન કર્યા હતા અને ઓલઆઉટ થયું....