• શનિવાર, 11 એપ્રિલ, 2026

ગુજરાત ટાઇટન્સ સતત બીજી મૅચ હાર્યું

રસાકસી ભરેલી મૅચમાં રાજસ્થાનની રનથી જીત

અમદાવાદ, તા. 4: ધ્રુવ જુરેલના 75 રન મદદથી રાજસ્થાન રોયલે કરેલા 210 રનના જવાબમાં ગુજરાત ટાઇટન્સના સ્પિનર રવિ બિશ્નોઈની ધાતક બોલિંગને કારણે 20 ઓવરમાં 204 રન કરી શક્યું હતું. છેલ્લી ઓવરમાં જીત માટે 11 રન જોઈતા હતા પણ રાજસ્થાનના તુષાર દેશપાંડે માત્ર ચાર રન આપીને એક વિકેટ ઝડપી....