• શનિવાર, 11 એપ્રિલ, 2026

તિરુમાલા મંદિર પહોંચ્યા રજત પાટીદાર, જીતેશ શર્મા

નવી દિલ્હી, તા. 4 : રોયલ ચેલેન્જર બેંગલોરનો કેપ્ટન રજત પાટિદાર અને વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માએ શનિવારે પવિત્ર તિરુમાલા મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આંધ્ર પ્રદેશમા શેષચલમ પહાડ ઉપર બનેલું તિરુમાલાનું વેંકટેશ્વર મંદિર હિંદુ ધર્મના સૌથી પવિત્ર મંદિરમાંથી એક છે. મંદિર ભગવાન વેંકટેશ્વર-જે વિષ્ણુના અવતાર છે,....