મુંબઈએ આપેલા 163ના પડકારને દિલ્હીએ 18.1 ઓવરમાં પાર કર્યો
નવી દિલ્હી, તા. 4 : આઈપીએલ 2026ના
આઠમાં
મેચમાં
દિલ્હીનો
સામનો
મુંબઈ
સાથે
થયો
હતો. દિલ્હીમાં
રમાયેલા
આ મુકાબલામાં
દિલ્હી
કેપિટલ્સે
છ વિકેટે
જીત
મેળવી
હતી. મુંબઈ
ઈન્ડિયન્સે
દિલ્હીને
જીત
માટે 163 રનનો
ટાર્ગેટ
આપ્યો
હતો. જેને 18.1 ઓવરમાં
મેળવી
લીધો
હતો. દિલ્હી
કેપિટલ્સ
માટે
રનચેઝમાં
ઈમ્પેક્ટ
પ્લેયર....