• બુધવાર, 19 જૂન, 2024

વિશ્વ કપમાં 20 ટીમની ટક્કર : જાણો ફુલ સ્ક્વોડ  

નવી દિલ્હી, તા. 1 : આઇસીસી પુરુષ ટી20 વિશ્વકપ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝની મેજબાનીમાં બીજી જૂનથી 29 જૂન સુધી રમાશે. વિશ્વકપમાં તમામ મુકાબલા નવ મેદાન ઉપર થવાના છે. જેમાંથી વેસ્ટ ઇન્ડિઝમાં અને ત્રણ કેનેડામાં રમાશે. વખતે ટૂર્નામેન્ટમાં 20 ટીમ.....