• રવિવાર, 19 ઑક્ટોબર, 2025

મુંબઈ-પુણે વચ્ચે શરૂ થયો દેશનો પહેલો ઈલેક્ટ્રિક કૉરિડોર

મુંબઈ, તા. 18 : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે મુંબઈ-પુણે વચ્ચેના દેશના પ્રથમ ઇલેક્ટ્રિક હાઇવેનું ઉદ્ઘાટન કર્યું હતું. 2028 સુધી રાજ્યના તમામ મહત્ત્વના હાઇવેનું ઇલેક્ટ્રિફાય....