• રવિવાર, 19 ઑક્ટોબર, 2025

ઐતિહાસિક બોર્ડિંગ વેચવાના વિરોધમાં અસંખ્ય જૈનોનો મોરચો

મુંબઈ, તા. 18 (પીટીઆઈ) : પુણેની મોડેલ કોલોની પરિસરના પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ શેઠ હીરાચંદ નેમચંદ જૈન દિગંબર બોર્ડિંગની જમીન કેટલાંક ટ્રસ્ટીઓએ ગેરકાયદે વેચવાનો આરોપ કરી આ નિર્ણયનો જૈનોએ વિરોધ કરવા માટે શુક્રવારે જૈન સમાજે......