શિવસેનાના વર્ચસ સામે ઊભો થશે પડકાર
કેતન જાની તરફથી
મુંબઈ, તા. 18 : મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નિકટ આવી રહી છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો સ્વતંત્રપણે ચૂંટણી લડવાની માગણી વધુ સઘન કરી રહ્યા છે. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનું વર્ચસ છે તે થાણે પાલિકા સહિત થાણે.....