• રવિવાર, 19 ઑક્ટોબર, 2025

આજે અૉસ્ટ્રેલિયા સામે પર્થમાં પહેલી વન-ડે

નવી દિલ્હી, તા. 18 : ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે રવિવારે પર્થમાં પહેલા વનડે મેચમાં રમવા ઉતરશે ત્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે વનડે પ્રારુપમાં કેપ્ટન બનેલા શુભમન ગિલ ઉપર પણ નજર રહેશે. માર્ચમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમ્યા બાદ કોહલી.....