• રવિવાર, 19 ઑક્ટોબર, 2025

દિવાળી પર બજારોમાં જબરદસ્ત રોનક : વેચાણે તોડ્યા બધા રેકોર્ડ

મુંબઈ, તા. 18 : કન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૅટ) ના રાષ્ટ્રીય મંત્રી અને  અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું કે આ વખતે દિવાળીના તહેવારે દેશના વેપાર જગતમાં અતિ......