• રવિવાર, 19 ઑક્ટોબર, 2025

આખું પાક હવે બ્રહ્મોસની પહોંચમાં : રાજનાથ સિંહ

લખનઉ, તા. 18 : સંરક્ષણપ્રધાન રાજનાથસિંહે શનિવારે ધનતેરસના દિવસે લખનઉ સ્થિત એરોસ્પેસ યુનિટમાંથી બ્રહ્મોસ મિસાઈલની પહેલી ખેપ રવાના કરી હતી. આ પ્રસંગે આતંકવાદીને પોષવાનું પાપ કરતા પાડોશી દેશને ચેતવણી આપતાં સંરક્ષણપ્રધાને......