• રવિવાર, 22 માર્ચ, 2026

બુમરાહ અંગે બદલ્યો કપિલ દેવનો મત

નવી દિલ્હી, તા. 21 : 1983મા પહેલી વખત ભારતને વિશ્વકપ ખિતાબ જીતાડનારા કેપ્ટન કપિલ દેવ જસપ્રીત બુમરાહ માટે પહેલા વિપરીત મત ધરાવતા હતા. તેઓને બુમરાહના અજીબ બોલિંગ એક્શનથી એવું નહોતું લાગતું કે.......