• રવિવાર, 01 માર્ચ, 2026

શ્રીલંકા સામે જીત છતાં પાકિસ્તાન વિશ્વકપમાંથી બહાર

કોલંબો, તા. 28 : શ્રીલંકા સામેના મેચમાં પાકિસ્તાનની અગ્નિપરીક્ષા થવાની હતી અને મેચમાં રનરેટ મહત્વનું પરિબળ હતું. પહેલા પાકિસ્તાને બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 2012 રન કર્યા હતા. જેનાથી પાકિસ્તાનને.....