• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

દ. આફ્રિકાને હરાવી ભારતનો વન-ડે શ્રેણી ઉપર કબજો

વિશાખાપટ્ટનમ, તા. 6 : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીનો અંતિમ મુકાબલો શનિવારે વિશાખાપટ્ટનમમાં રમાયો હતો. મુકાબલામાં ભારતે નવ વિકેટે જીત મેળવી......