સુપર-4 મુકાબલામાં પાકિસ્તાન ઉપર બીજી સર્જિકલ સ્ટ્રાઈકની તૈયારી
દુબઈ, તા.
20 : ભારતે એશિયા કપ 2025ના અંતિમ ગ્રુપ મુકાબલામાં
ભારતીય ટીમે ઓમાનને 21 રને હરાવ્યું હતું. ભારતીય ટીમે મુકાબલો અભ્યાસ મેચ તરીકે રમ્યો
હતો અને હવે પાકિસ્તાન સામે બીજી સર્જીકલ સ્ટ્રાઈકની તૈયારી છે. ઓમાન સામે ટીમ ઈન્ડિયાએ
બેંચ સ્ટ્રેન્થનો ઉપયોગ કર્યો હતો. ટીમે એવા ખેલાડીઓને તક આપી હતી જે ટૂર્નામેન્ટમાં
પોતાને…..