ટી-20માં 100 વિકેટ લેનારો પહેલો ભારતીય બૉલર બન્યો
નવી દિલ્હી,
તા. 20 : ભારત અને ઓમાન વચ્ચે એશિયા કપનો 12મો મુકાબલો રમાયો હતો. જેમાં ભારતે ઓમાનને
21 રને હરાવ્યું હતું. ઓમાને મુકાબલામાં ભારતને ટક્કર આપી હતી પણ અંતે ટીમ ઈન્ડિયા
જીતવામાં સફળ રહી હતી. મુકાબલામાં અર્શદીપ સિંહને રમવાની તક મળી હતી અને મુકાબલામાં
ભારતીય ટીમ માટે…..