• રવિવાર, 09 નવેમ્બર, 2025

મહિલા એશિયા કપના પ્રારંભે થાઇલૅન્ડ વિરુદ્ધ ભારતનો 11-0 ગોલથી વિજય

હાંગઝોઉ (ચીન), તા. 5 : ઉદિતા દુહાન અને બ્યૂટી ડુંગડુંગના બે-બે ગોલની મદદથી ભારતે મહિલા એશિયા કપ હોકી ટૂર્નામેન્ટના તેના પહેલા મેચમાં થાઇલેન્ડ સામે 1-0 ગોલથી જોરદાર જીત મેળવી છે. ઉદિતાએ 30મી અને 52મી મિનિટે પેનલ્ટી કોર્નરથી ગોલ કર્યા હતા. જ્યારે બ્યૂટી ડુંગડુંગે 45 અને 54મી મિનિટે ફિલ્ડ......