• શનિવાર, 04 એપ્રિલ, 2026

ભારત-અૉસ્ટ્રેલિયા શ્રેણીનો ક્રિકેટપ્રેમીઓમાં ક્રેઝ

ઈન્ડિયન ફેન્સ ઝોનની તમામ ટિકિટ ઍડ્વાન્સમાં વેચાઈ

સિડની, તા. 30 : ભારતીય ટીમ વ્હાઈટ બોલ ક્રિકેટ માટે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે. આ દરમિયાન બન્ને ટીમ વચ્ચે ત્રણ વનડે અને પાંચ મેચની ટી20 શ્રેણી રમાશે. શ્રેણીની શરૂઆતમાં હજી 50 દિવસ બાકી છે અને તેની પહેલા જ ઈન્ડિયન ફેન ઝોનની તમામ ટીકિટ વેચાઈ ચૂકી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ શનિવારે આ જાણકારી.....