આરસીબી કેયર્સની શરૂઆત પણ કરી
બેંગલુરુ, તા.
30 : ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઇપીએલ)2025માં રૉયલ ચેલેન્જર્સ બેન્ગલુરૂ (આરસીબી)ની જીત
બાદ ચાર જુને એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિકટ્રી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિકટ્રી પરેડ દરમિયાન સ્ટેડિયમની બહાર ભાગદોડ થઈ હતી અને 11 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
તેમજ 50થી વધારેને ઈજા....