• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

રાહુલ દ્રવિડનું રાજસ્થાન રૉયલ્સના કોચપદેથી રાજીનામુ

આઈપીએલ-2025માં ટીમનું નબળું પ્રદર્શન

નવી દિલ્હી, તા. 30 : રાહુલ દ્રવિડે આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સની ટીમના હેડ કોચનું પદ છોડી દીધું છે. રાહુલ દ્રવિડ મુદ્દે ફ્રેન્ચાઈઝી તરફથી નિવેદન જારી કરવામાં આવ્યું છે. આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ માટે 46 મેચ રમનારા દ્રવિડે ગયા વર્ષે હેડ કોચનુ પદ સંભાળ્યું હતું. તેમના કોચિંગમાં રાજસ્થાન રોયલ્સનું પ્રદર્શન આઈપીએલ....