• મંગળવાર, 15 જુલાઈ, 2025

હત્યાનો આરોપી પહેલવાન સુશીલ નોકરીએ પરત

નવી દિલ્હી, તા.12 : બેવારનો ઓલિમ્પિક પદક વિજેતા પહેલવાન સુશીલકુમાર હત્યાના આરોપમાં લાંબો સમય જેલમાં રહ્યા બાદ જામીન મળતાં બહાર આવ્યો છે અને ઉત્તર રેલવેમાં પોતાને મળેલી રેલવેની નોકરીમાં......