• સોમવાર, 23 જૂન, 2025

આજે મુંબઈ અને પંજાબ વચ્ચે ખરાખરીનો જંગ

બેંગલુરુ સામે ડગમગેલી પંજાબ કિંગ્સ સામે મુંબઈનો પડકાર

નવી દિલ્હી, તા. 31 : પોતાના પહેલા ખિતાબની કવાયતમાં લાગેલી પંજાબ કિંગ્સની ટીમનો સામનો આઈપીએલ 2025ના બીજા ક્વોલિફાયરમાં રવિવારે પહેલી જૂને પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સામે થશે. શ્રેયસ અય્યરની આગેવાની પંજાબ કિંગ્સને પહેલા ક્વોલીફાયરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર......