નવી દિલ્હી, તા. 24 : ભારતીય ક્રિકેટ ટીમ આગામી મહિને ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. જયાં મેજબાન ટીમ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. આ શ્રેણી માટે ભારતીય ટીમ અને નવા ટેસ્ટ કેપ્ટનનું એલાન કરી દેવાયું છે. 18 સભ્યની ટીમની કમાન શુભમન ગિલને સોંપવામાં આવી છે.જ્યારે વિકેટકીપર ઋષભ પંતને.....